Connect Gujarat

ભાજપના જ ઉમેદવાર બિપિન ગોતાને હરાવી જયેશ રાદડીયા ત્રીજીવાર ઇફ્ફકોના ડિરેક્ટર બન્યા

9 May 2024 1:14 PM GMT
વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી

દાહોદના પરથમપુરમાં મતદાન ફરી થશે :બૂથ કેપ્ચરિંગના વીડિયો વાઇરલ બાદ ચૂંટણીપંચનો આદેશ

9 May 2024 9:56 AM GMT
મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન વખતે બૂથ કેપ્ચરિંગ થયું હતું

ઇઝરાયેલે ગાઝાના રફાહમાં ભારે બોમ્બમારો કર્યો

9 May 2024 4:56 AM GMT
ઇઝરાયેલે બુધવારે (8 મે) ના રોજ ગાઝાના રફાહમાં ભારે બોમ્બમારો કર્યો. સૈન્યએ જણાવ્યું હતું કે ભૂમિ દળોએ દક્ષિણ ગાઝા શહેરમાં દરોડા પાડ્યા હતા....

એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા મોટી કાર્યવાહી, 25 કર્મચારીઓ બરતરફ, અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત

9 May 2024 4:19 AM GMT
છેલ્લા 1 દિવસમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની 90 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો...

ધોરણ 12નું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ

9 May 2024 4:05 AM GMT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ,...

બોલિવૂડને ગણી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા ડાયરેક્ટર સંગીત સિવાનનું નિધન

9 May 2024 3:38 AM GMT
બોલિવૂડને ગણી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા ડાયરેક્ટર સંગીત સિવાનનું બુધવારે નિધન થઇ ગયું છે. સંગીત સિવાનના નિધન પર બોલિવૂડના સ્ટાર્સે શોક પ્રગટ કર્યો છે....

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીનો આરોપ,ઉત્તરપ્રદેશમાં અલ્પસંખ્યકોને મતદાન કરતા રોકવામાં આવ્યા

9 May 2024 3:28 AM GMT
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ત્રીજા તબક્કા દરમિયાન યુપીમાં લઘુમતીઓને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે મંગળવારે...

જમ્મુ કશ્મીર: પૂંછમાં એરફોર્સના કાફલા પર થયેલ આતંકી હુમલાનો મામલો, 3 શકમંદોની તસ્વીર આવી સામે

9 May 2024 3:13 AM GMT
જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 મેના રોજ એરફોર્સના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ શંકાસ્પદ લોકોના નામ અને તસવીરો સામે આવી છે. આ આતંકીઓમાં એક...

રાશિ ભવિષ્ય 09 મે , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

9 May 2024 2:56 AM GMT
મેષ (અ, લ, ઇ): આજે તમારે જમીન સંબંધિત કામોમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ અથવા રોકાણ કરતા પહેલા તમામ પાસાઓને સારી રીતે સમજી લેવા જોઈએ નહીંતર નુકસાન...

SRH vs LSG: સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું

8 May 2024 5:14 PM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું છે. લખનૌએ બેટિંગ કરતા 165 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. SRHના બેટ્સમેનોએ આ લક્ષ્યાંક...

ભરૂચ : આમોદ પુરસા નવી નગરી પાસે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત સર્જાયો,લોકોમાં રોષ ફાટી નીકળ્યો

8 May 2024 5:03 PM GMT
આમોદની પુરસા નવી નગરી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. સ્પીડ બ્રેકરની માંગને લઈ લોકોનાં ટોળે ટોળા રસ્તા પર આવી...

ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ

8 May 2024 4:32 PM GMT
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ છે.ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક...